આજે હું ધોરણ સાત મા અભ્યાસ કરુ છું .આમ તો, આજે પાણ હું નાની જ કહેવાઉ। તેમ છતાય મને મારુ શૈશવ ખુબ યાદ આવે છે. શૈશવ એટલે બાળપણ। બાળપણ કોને ન ગમે? મનુષ્ય જીવન ની સૌથિ શ્રેષ્ઠ આવસ્થા બલાવસ્થા છે.
મને યાદ છે કે હું જયારે સાવ નાનો હતો ત્યારે મને કોઈ પાણ જાત ની ચીંતા ન હતી.મારી ચીંતા તો મારી મમ્મી -પપ્પા, અને મારા દાદા -દાદી કરતા. બાળપણ માં મારા મમ્મી મને સારુ -સારુ જમાડી મને ખુશ કરતા. જો તાવ આવ્યો હોય તો મને કડવી દવા આપી મારુ ખુબ ધ્યાન રાખતા. મારા આરોગ્ય વિશે હંમેશા સંભાન રહેતા અને દરરોજ મીઠા હાલરડા ગાઈ ને મને સુવડાવતા.
હું જ્યારે ચોથા ધોરણ માં આવી ત્યારે મને મારા દાદા શાળા એ મુકવા આવતા. રસ્તા મા અમે ખુબ સરસ વાતો કરતા. જો પપ્પા મને ક્યારેય ખીજાય તો મારા દાદી મને પોતાના ખોળમાં બસાડી લેતા.પપ્પા મને રાત્રે આંક પુછતા. દરરોજ મારા મુમમી મને ભણાવતા પરીક્ષા માં મારો પ્રથમ નંબર આવે એટલે મારા મુમ્મી પપ્પા મને આઈસ ક્રિમ ખવડાવતા.
જ્યારે હું પાંચમાં ધારણ માં આવી ત્યારે મને શાળા માંથી એક વાર થપકો મળ્યો હતો. એ વખત ની ઘટના મને યાદ છે કે રીસેસ માં અમે બધા મિત્રો સાથે મળી ને રમતા હતા. ત્યારે એક છોકરા ની આંખ માં મેં ધૂળ નાખી હતી. અને તે છોકરો ખુબજ રડ્યો. તેની આંખ માં થી ધૂળ કાઢવા ખુબ જ પાણી છાટીયુ છતા પણ તેનું રડવાનું બંધ ન ધયું. મારા વર્ગ શિક્ષક અને આચાર્ય શ્રી મને ખુબ ખીજાય।. તેમના બીકના લીથે મને તાવ પણ આવી ગયો હતો. અને બીજા દિવસે પણ હું શાળા જવા ત્યાર ન હતો. મારા પપ્પા એ મને ખુબ સમજાવ્યું અને ભવિષ્ય માં ક્યારેય આવી ભૂલ ના કરવી તે કહ્યું. હું શાળા ની દરેક પ્રવૃત્તિ માં ભાગ લાતી અને તમા નંબર પણ લાવતી.
હું જયારે છઠા ધોરણ માં આવી ત્યારે મારા મિત્રો ઘણા વાથી ગયા હતા. જેમાં અમુક તોફાની પણ હતા. તોફાની મિત્રો સાથે રહી મારા તોફાન પણ વધવા લાગ્યા. અને અભ્યાસ માં હું નબળો પડતી રહી. શિક્ષક મારા પપ્પા ને ફરિયાદ કરી અને એ ફરિયાદ ને કારણે મારા માં ઘણું પરિવર્તન આવ્યું. માં તોફાની મિત્રોનો સાથ ચડી દીઠો અને ખુબજ ધ્યાન દઈ આભ્યાસ કરવા લાગ્યો. વાર્ષિક પરીક્ષા માં મારો બીજો નંબર આવ્યો.
શૈશવ માં વડીલો પાસે થી લાડ પ્યાર લેવો અનો અનેરો આનંદ હોય છે. કોઈ પણ પ્રકાર ની ચિંતા હોતી નથી. મિત્રો ની સાથે રહી ને અભ્યાસ કરવો, રમતો રમવી, મજાક મસ્તી કરવી આયુ બથું તો બાળપણ માજ શક્ય બને છે. હું જયારે બાલમંદિર માં હતો ત્યારે મને આકડો પણ ન આવડતો. એ અત્યારે યાદ કરું છુ તો ખુબ હસવું આવે છે. એકડો શીખતા મને પાકો એક મહિનો થયો હતો.
ખરેખર બાળપણ માનવું જ જોઈએ. જો બાળપણ માં કોઈ આનંદ મસ્તી કાર્ય ન હોય તો કોઈ જાત નું સ્વર્ણ રહતું નથી. મિત્રો સાથે બસી ને જયારે આપણે આપણા શેશાવ ના સંસ્મરણો ને યાદ કરીએ છીએ ત્યારે ખુબ આનંદ આવે છે.
મારું શૈશવ મારો અમૂલ્ય ખાજોનો છે.
Beautiful
ReplyDeleteVery nice essay.
ReplyDeleteVery good and very nice essay
ReplyDeleteVery nice
ReplyDeleteOp
ReplyDeleteVery nice very good but some words are unright
ReplyDeleteCan be better
ReplyDelete